શ્રી એમ. એન. પટેલ પ્રાથમિક શાળા, સિહોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. કૃતિનો વિભાગ: ૫ ગાણિતિક નમૂના 👉મિત્રો, પ્રવર્તમાન સમય ડિજીટલ ટેકનોલોજીનો છે. વળી, હાલ NEP-2020 માં પણ ડિજીટલ ટેકનોલોજીથી શિક્ષણ કાર્યને પ્રાધાન્ય આપેલ છે. પ્રસ્તુત ડિજીટલ કૃતિમાં યુલરનું ઇન્ટટરએક્ટિવ જીઓજીબ્રા ઓપનસોર્સ સોફ્ટવેરમાં બનાવીને રજુ કરેલ છે. આ ડિજીટલ ઇન્ટરએક્ટિવ ઇ-કન્ટેન્ટનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પ્રિઝમ વિશે ખુબ જ સારી રીતે સમજ મેળવી શકશે. વિદ્યાર્થીઓ આ ડિજીટલ ઇ-કન્ટેન્ટનો ઉપયોગ anytime, anywhere, 100% free કરી શકે છે. આ ડિજીટલ ઇ-કન્ટેન્ટની વિશેષતા એ છે વિદ્યાર્થી પોતાની રીતે મનગમતા પ્રતિચારો આપી શકે છે. 👉અહીં, વિદ્યાર્થીને યુલરના સુત્રનો વર્ચ્યુઅલ રીઅલ એકસ્પિરિઅન્સ થાય છે. અહિં ક્લિક કરો 👆
Posts
Showing posts from November, 2022