Posts

Showing posts from January, 2022

આલેખમાં બિંદુનું નિરૂપણ

 શાળાનું નામ: શ્રી એન. એલ. પટેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સિહોલ વિભાગ: 3/પેટા વિષય: સોફ્ટવેર અને એપ્સ આ એપ્લિકેશન/સોફ્ટવેર/ગેમનો ઉપયોગ કરીને વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તમે આપેલા બિંદુનું યામ સમતલમાં નિરૂપણ દર્શાવતાં શીખી શકો છો. વિદ્યાર્થી દ્વારા  યામ સમતલમાં આપેલ બિંદુ દર્શાવ્યા બાદ  તે સાચું છે કે ખોટું તે પણ આ ગેમ દ્વારા ચકાસી શકો છો. 👉આલેખમાં બિંદુનું નિરૂપણ ગેમ રમવા અહીં ક્લિક કરો. 👈