શ્રી એમ. એન. પટેલ પ્રાથમિક શાળા, સિહોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. કૃતિનો વિભાગ: ૫ ગાણિતિક નમૂના 👉મિત્રો, પ્રવર્તમાન સમય ડિજીટલ ટેકનોલોજીનો છે. વળી, હાલ NEP-2020 માં પણ ડિજીટલ ટેકનોલોજીથી શિક્ષણ કાર્યને પ્રાધાન્ય આપેલ છે. પ્રસ્તુત ડિજીટલ કૃતિમાં યુલરનું ઇન્ટટરએક્ટિવ જીઓજીબ્રા ઓપનસોર્સ સોફ્ટવેરમાં બનાવીને રજુ કરેલ છે. આ ડિજીટલ ઇન્ટરએક્ટિવ ઇ-કન્ટેન્ટનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પ્રિઝમ વિશે ખુબ જ સારી રીતે સમજ મેળવી શકશે. વિદ્યાર્થીઓ આ ડિજીટલ ઇ-કન્ટેન્ટનો ઉપયોગ anytime, anywhere, 100% free કરી શકે છે. આ ડિજીટલ ઇ-કન્ટેન્ટની વિશેષતા એ છે વિદ્યાર્થી પોતાની રીતે મનગમતા પ્રતિચારો આપી શકે છે. 👉અહીં, વિદ્યાર્થીને યુલરના સુત્રનો વર્ચ્યુઅલ રીઅલ એકસ્પિરિઅન્સ થાય છે. અહિં ક્લિક કરો 👆
Posts
આલેખમાં બિંદુનું નિરૂપણ
- Get link
- X
- Other Apps
શાળાનું નામ: શ્રી એન. એલ. પટેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સિહોલ વિભાગ: 3/પેટા વિષય: સોફ્ટવેર અને એપ્સ આ એપ્લિકેશન/સોફ્ટવેર/ગેમનો ઉપયોગ કરીને વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તમે આપેલા બિંદુનું યામ સમતલમાં નિરૂપણ દર્શાવતાં શીખી શકો છો. વિદ્યાર્થી દ્વારા યામ સમતલમાં આપેલ બિંદુ દર્શાવ્યા બાદ તે સાચું છે કે ખોટું તે પણ આ ગેમ દ્વારા ચકાસી શકો છો. 👉આલેખમાં બિંદુનું નિરૂપણ ગેમ રમવા અહીં ક્લિક કરો. 👈
ડિજીટલ મણકાઘોડી
- Get link
- X
- Other Apps
શ્રી એમ. એન. પટેલ પ્રાથમિક શાળા, સિહોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. કૃતિનો વિભાગ: ૫ ગાણિતિક નમૂના 👉મિત્રો, પ્રવર્તમાન સમય ડિજીટલ ટેકનોલોજીનો છે. વળી, હાલ COVID-19 ના કારણે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પણ મુશ્કેલ છે. આ સમસ્યાના સમાધાન રૂપે અમે અંકોના વાંચન માટે ડિજીટલ મણકાઘોડીનો પ્રોજેક્ટ રજુ કરેલ છે. આ મણકાઘોડી દ્વારા વિદ્યાર્થીઓ 10,000 સુધીની સંખ્યાઓ શીખી શકે છે. આ મણકાઘોડીનો ઉપયોગ વિદ્યાર્થી anytime, anywhere, 100% free કરી શકે છે. આ મણકાઘોડીની વિશેષતા એ છે વિદ્યાર્થી પોતાની રીતે મનગમતા પ્રતિચારો આપી શકે છે. 👉અહીં, વિદ્યાર્થીને મણકાઘોડીનો વર્ચ્યુઅલ રીઅલ એકસ્પિરિઅન્સ થાય છે. અહિં ક્લિક કરો 👆 અથવા નીચેનો QR Code સ્કેન કરો