ડિજીટલ મણકાઘોડી
શ્રી એમ. એન. પટેલ પ્રાથમિક શાળા, સિહોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. કૃતિનો વિભાગ: ૫ ગાણિતિક નમૂના 👉મિત્રો, પ્રવર્તમાન સમય ડિજીટલ ટેકનોલોજીનો છે. વળી, હાલ COVID-19 ના કારણે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પણ મુશ્કેલ છે. આ સમસ્યાના સમાધાન રૂપે અમે અંકોના વાંચન માટે ડિજીટલ મણકાઘોડીનો પ્રોજેક્ટ રજુ કરેલ છે. આ મણકાઘોડી દ્વારા વિદ્યાર્થીઓ 10,000 સુધીની સંખ્યાઓ શીખી શકે છે. આ મણકાઘોડીનો ઉપયોગ વિદ્યાર્થી anytime, anywhere, 100% free કરી શકે છે. આ મણકાઘોડીની વિશેષતા એ છે વિદ્યાર્થી પોતાની રીતે મનગમતા પ્રતિચારો આપી શકે છે. 👉અહીં, વિદ્યાર્થીને મણકાઘોડીનો વર્ચ્યુઅલ રીઅલ એકસ્પિરિઅન્સ થાય છે. અહિં ક્લિક કરો 👆 અથવા નીચેનો QR Code સ્કેન કરો